ટેસ્ટ ડ્રાઇવ બુક કરો
પ્રિય ગ્રાહક,
બોલેરો નીઓમાં રસ દર્શાવવા બદલ તમારો આભાર.
અમારી ડીલરશિપ્સ ક્રમશૅ ખુલી રહી હોવાથી તમારું ફરીથી સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છીએ.
પ્રારંભિક લૉકડાઉન પછીના સમયમાં, આમ છતાં, તમારી ટેસ્ટ ડ્રાઇવ બુકિંગોમાં તમને પ્રતિસાદ આપવામાં અમને રાબેતા કરતાં વધુ સમય લાગી શકે છે.
તમારી ધીરજ અને સાથ-સહકારની અમે પ્રશંસા કરીએ છીએ. અમે ટૂંક સમયમાં જ તમારો સંપર્ક કરીશું.
ખાતરી રાખજો કે દેશભરની અમારી બધી જ ડીલરશિપ ખાતે અમે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝ માટેનાં પગલાં લીધાં છે.